Current Affairs

સાધુનો ભોળો ભગત


સાધુ બન્યા પછી પણ, 
                 જાત" છૂટ થી નથી. 
ટીલા ટપકા કર્યા પછી પણ,                            
                 "જીભ" અભદ્ર બોલતા ખચકાતી નથી.
મહાપુરષોના ઓઢણા ઓઢ્યા પછી પણ,
                 "મર્યાદા" માં રેહવાતું નથી. 
પદ-પ્રતિષ્ઠા મળ્યા પછી પણ,    
                 "લાલચ" છૂટતી નથી. 
ભગવાન થવાની લાલચમાં,                                    
                 "ઈશ્વર" જ સત્ય છે સમજાતું નથી. 
આ લોક નો દરિદ્ર હરિભગત,
                 "પરલોક" માં પણ સેવાની જ કામના કરતો થાકતો નથી.