દાન, દક્ષીણા અને ભિક્ષા નું મહત્વ
દરેક ધર્મમાં દાન-દક્ષીણાનું ખુબ મહત્વ કેહવામાં આવ્યુંછે. એ દાન પછી સંપત્તિનું હોય કે શિક્ષાનું કે આહારનું. હું મારી બુદ્ધિ અનુસાર અહીંયા દરેકનું મહત્વ સમજવાનો પ્રયાસ કરીશ. દાન: પરોપકાર, ધાર્મિક-કાર્ય કે માનવ સમાજના ઉત્થાનમાટે નિશ્વાર્થભાવે પોતાની સંપત્તિમાંથી અમુકભાગ જે આપવામાં આવે છે અને દાન કહેવાય છે. મહાભારતમાં કર્ણને દાનવીર કહેવાયો છે કેમ કે એ એની ધન-સંપત્તિમાંથી […]