પ્રેમની સ્વતંત્રતા
અમે પારેવડાં ના પંખી, પીંજરું અમને ગમે નહિ. ઉડતા શીખતાં શીખતાં, મદદ ની આપ-લે થઇ. ખાબોચિયામાં છબછબિયાં થયા, પાણી ની આપ-લે થઇ. સવાર ની પરોડમાં સંગીત થયા, બપોરે નાસ્તાની આપ-લે થઇ. સાંજે સંધ્યા આરતી થઇ, રાતે મેસેજ ની આપ-લે થઇ. જીવન આમ જ વીતતું હતું, રોજ નવી નોક-જોકની આપ-લે થતી. મિત્રતા અને પ્રેમમાં વળી અંતર […]